01 મજૂરી કરતા એક કામદાર ને હાથ મેળવવા હાથ લંબાવ્યો તો બોલ્યો.
" સાહેબ હાથ મેલો છે "જવાબ આપવાનું મન થયું જ
" ભૈલા આખો દી કેટલાક મન મેલા ને પણ હાથ મેળવવો પડે છે "
મન મેલા કરતા મજૂરી કરીને હાથ ધૂળ વાળા મેલા લાખ દરજ્જે સારા હો ....
02 मेने खुदा से अेक दुवा मागीं
दुवा मे अपनी मोत मागीं
फिर खुदा ने कहा मोत तो तुजे देदु
पर उस दोशत का कया करु
जिसने तेरी जीनेकि लंबि उम् जो मागी
03 તમારુ દુ:ખ જેને રડાવી જાય... એ દોસ્ત હોય છે.
ગાળ દઇ દોસ્તી જતાવી જાય... એ દોસ્ત હોય છે.
આંખોથી બધુ સમજાવી જાય... એ દોસ્ત હોય છે.
એના લેટરો પણ વંચાવી જાય... એ દોસ્ત હોય છે. પોતે હારી તમને જીતાડી જાયને ... એ દોસ્ત હોય છે.
જે વગર વાંકે ધમકાવી જાય... એ દોસ્ત હોય છે.
આંખોથી બધુ સમજાવી જાય... એ દોસ્ત હોય છે.
નાની વાતે પણ ખોટુ લગાડી જાય... એ દોસ્ત હોય છે.
જેનો વિશ્ર્વાસ તમને ટકાવી જાય.... એ દોસ્ત હોય છે.
જે વગર બોલાવે આવી જાય.. એ દોસ્ત હોય છે.
સોરી કહયા વિના પણ મનાવી જાય... એ દોસ્ત હોય છે
04 પહેલું પહેલું મંગળિયું વરતાય રે
પહેલે મંગળ આધાર કાર્ડ નાં દાન દેવાય રે
કેમેરા ની સાક્ષીએ ફોટા લેવાય રે y
ભાજપ પક્ષે આનંદ અતિ ઊભરાય રે
બીજું બીજું મંગળિયું વરતાય રે
બીજે મંગળ પાન કાર્ડનાં દાન દેવાય રે
બેંક ખાતે લેણ દેણ ની એન્ટ્રી પડાય રે
સૌને હૈયે અતિ હરખ ન માય રે
ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે
ત્રીજે મંગળ મોટી નોટો બંધ થાય રે
પાનકાન ની સાક્ષીએ હેરા -ફેરી ક રાય રે
બન્ને પક્ષે આનંદ અતિ ઊભરાય રે
ચોથું ચોથું મંગળિયું વરતાય રે
ચોથે મંગળ કાળા ધન ના દરોડા પડાય રે
કર ચોર કેરી બદનાંમી બધે પ્રસારાય રે
શુભ દિન આજે શુકનનો કહેવાય રે
















No comments:
Post a Comment