Tuesday, 22 October 2013

અતિ ગંભીર બીમારીમાંથી બચાવ માટે

અતિ ગંભીર બીમારીમાંથી બચાવ માટે

મરણાસન્ન બીમાર વ્યક્તિ  માટે કેટલીકવાર ઈલાજ કરનાર ડોક્ટર પણ દુઆ પ્રાર્થના કરવા કહી  દે.
આવી પરિસ્થિતિ માં બીમાર વ્યક્તિ ને બચાવવા માટે વ્યક્તિ ની ખાસ અંગત સંબંધી આ મંત્રના બને તેટલા જાપ કરતા રહે તો આશ્ચર્ય કારક ફાયદો થાય છે. 

ॐ ह्रौं जूं स:l
ॐ भूर्भुवः स्वः l
ॐ त्रियम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं l
उर्वारुकमिव बन्धनात मृत्योर्मुक्षीय मामृतात् ll

                      
                    નિરોગી શરીર સ્વાસ્થ્ય માટે
બીમાર વ્યક્તિનાં સ્વાસ્થ્ય માટે દાક્તરી સારવાર ઉપરાંત આ મંત્ર નો લાભ લઇ શકાય.

આ મંત્ર ત્રણ વાર બોલી થોડું પાણી  અભિમંત્રિત કરવું અને દર્દી ના પીવાના પાણીમાં મિક્સ કરી દેવું . આ પાણી પીવાથી દર્દી ને સારો ફાયદો થશે.
 
ओम सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्रयम्बके गौरी नारायणी नमोस्तुते  ||

No comments:

Post a Comment